$T(K)$ તાપમાને,જ્યારે $1 \ mol$ $X$ અને $1 \ mol$ $Y$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલને $0.5 \ mol$ $Z$ બને છે. પ્રક્રિયા $X_{(g)} + Y_{(g)} \rightleftharpoons Z_{(g)} + A_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $0.75$
  • D
    $0.82$

Explore More

Similar Questions

$2 \ L$ ની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $1 \ mole$ $HI$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે અડધો મોલ $HI$ વિયોજિત થાય છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા માટે $\ln K_{eq}$ વિરુદ્ધ તાપમાનના વ્યસ્ત $(1/T)$ નો આલેખ નીચે દર્શાવેલ છે. આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ${K_p} > {K_c}$ છે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં $PCl_3$,$Cl_2$ અને $PCl_5$ નું આંશિક દબાણ અનુક્રમે $0.3 \ atm$,$0.2 \ atm$ અને $0.6 \ atm$ છે. જો $PCl_3$ અને $Cl_2$ નું આંશિક દબાણ બમણું કરવામાં આવે,તો $PCl_5$ નું નવું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $10$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $203$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo