$T \ K$ તાપમાને,પ્રક્રિયા $a A_{(g)} \rightleftharpoons b B_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ છે. જો પ્રક્રિયા $2a A_{(g)} \rightleftharpoons 2b B_{(g)}$ સ્વરૂપમાં થાય,તો તેનો સંતુલન અચળાંક $K_c^{\prime}$ છે. $K_c$ અને $K_c^{\prime}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $K_c^{\prime} = (K_c)^2$
  • B
    $K_c^{\prime} = (K_c)^{\frac{1}{2}}$
  • C
    $K_c^{\prime} = (K_c)^{-1}$
  • D
    $K_c^{\prime} = K_c$

Explore More

Similar Questions

જો ${H_2(g)} + \frac{1}{2}{S_2(s)} \rightleftharpoons {H_2S(g)}$ અને ${H_2(g)} + {Br_2(g)} \rightleftharpoons 2{HBr(g)}$ માટે સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો પ્રક્રિયા ${Br_2(g)} + {H_2S(g)} \rightleftharpoons 2{HBr(g)} + \frac{1}{2}{S_2(s)}$ નો સંતુલન અચળાંક શું હશે?

Difficult
View Solution

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સાચો સંબંધ ....... છે.

સંતુલન અચળાંકના મૂલ્ય પરથી સંતુલન સાંદ્રતાની ગણતરી સમજાવો.

Difficult
View Solution

સંતુલન અચળાંકની ગણતરીમાં વાયુની સાંદ્રતા નીચેનામાંથી કયા પદમાં દર્શાવવામાં આવે છે?

$4.5$ મોલ હાઇડ્રોજન અને આયોડિન દરેકને $10 \ L$ ના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલને,$3$ મોલ $HI$ જોવા મળે છે. ${H_2}_{(g)} + {I_2}_{(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo