$298 \ K$ તાપમાને,$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે $K_p$ નું મૂલ્ય $0.113 \ atm$ છે. સંતુલન સમયે $N_2O_4$ નું આંશિક દબાણ $0.2 \ atm$ છે. સંતુલન સમયે $NO_2$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે?

  • A
    $0.05$
  • B
    $0.075$
  • C
    $0.30$
  • D
    $0.15$

Explore More

Similar Questions

$700 \ K$ તાપમાને $2SO_3 \rightleftharpoons 2SO_2 + O_2$ પ્રક્રિયા માટે $K_p = 1.3 \times 10^{-3} \ atm$ છે. તો $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$ પ્રક્રિયા માટે તે જ તાપમાને $K_c$ કેટલો થશે?

$400 \ K$ તાપમાને,$1.0 \ L$ ના પાત્રમાં,$N_2O_4$ ને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે,$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$. જ્યારે $20 \%$ $N_2O_4$ વિયોજિત થાય છે,ત્યારે સંતુલને કુલ દબાણ $600 \ mm \ Hg$ છે. પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ${K_p} > {K_c}$ છે?

$SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ પ્રક્રિયા માટે,સંબંધ $K_P = K_C(RT)^x$ દ્વારા આપવામાં આવે છે. $x$ ની કિંમત શોધો.

પ્રક્રિયા $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ માં,જો સંતુલને $PCl_5$,$PCl_3$ અને $Cl_2$ દરેકના $2 \ mol$ હોય અને કુલ દબાણ $3 \ atm$ હોય,તો સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય ....... $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo