$298 \ K$ તાપમાને,એસિટિક એસિડનું $0.1 \ M$ દ્રાવણ $1.34 \ \%$ આયનીકૃત થાય છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક કેટલો છે?

  • A
    $1.4 \times 10^{-3}$
  • B
    $1.8 \times 10^{-5}$
  • C
    $1.6 \times 10^{-3}$
  • D
    $1.34 \times 10^{-5}$

Explore More

Similar Questions

$298$ $K$ તાપમાને $0.1$ $M$ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણનો $pH$ ગણો. ($.88$ માં)

Difficult
View Solution

$0.1 \, M \, HCN$ દ્રાવણના વિયોજનની માત્રા $0.01 \%$ છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

સલ્ફ્યુરસ એસિડ $(H_{2}SO_{3})$ માટે $Ka_{1} = 1.7 \times 10^{-2}$ અને $Ka_{2} = 6.4 \times 10^{-8}$ છે. $0.588 \ M \ H_{2}SO_{3}$ નો $pH$ ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક કેટલો છે?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનો $pH$ $4.50$ છે. સંતુલન સમયે $H^{+}$,$A^{-}$ અને $HA$ ની સાંદ્રતા ગણો. તેમજ મોનોબેઝિક એસિડ માટે $K_{a}$ અને $pK_{a}$ નું મૂલ્ય નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo