$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_{2}$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^{2} \ mol^{-1}$ છે. $S \ m^{2} \ mol^{-1}$ માં $\lambda_{m}^{o} Ba(OH)_{2}$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $362 \times 10^{-4}$
  • B
    $402 \times 10^{-4}$
  • C
    $524 \times 10^{-4}$
  • D
    $568 \times 10^{-4}$

Explore More

Similar Questions

$H_2-O_2$ ફ્યુઅલ સેલમાં,કેથોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

ડેનિયલ કોષમાં ક્ષાર સેતુ (salt bridge) નું કાર્ય શું છે?

કઈ પરિસ્થિતિમાં $E_{cell} = 0$ અથવા $\Delta_r G = 0$ થાય છે?

સામાન્ય રીતે વપરાતા ઇલેક્ટ્રોડ પૈકીનો એક કેલોમલ ઇલેક્ટ્રોડ છે. કેલોમલ ઇલેક્ટ્રોડ નીચેનામાંથી કઈ શ્રેણીમાં આવે છે?

ફ્યુઅલ સેલના ઇલેક્ટ્રોડ્સ પર $Pt$ અને $Pd$ ના ઝીણા વિભાજિત કણોનું પડ શા માટે આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo