$300 \ K$ તાપમાને,વાયુનું દબાણ અને કદ અનુક્રમે $1 \ bar$ અને $10 \ L$ છે. જો દબાણ $2 \ bar$ થાય,તો સમાન તાપમાને વાયુનું કદ ગણો. ($L$ માં)

  • A
    $5$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $2.5$

Explore More

Similar Questions

વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનને નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય છે?

અચળ તાપમાને,આદર્શ વાયુના આપેલા દળ માટે,

જો $P$,$V$ અને $T$ અનુક્રમે વાયુના દબાણ,કદ અને તાપમાન દર્શાવતા હોય,તો બોઇલના નિયમની સાચી રજૂઆત કઈ છે?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું છે?

એક ગરમ હવાના ફુગ્ગાનું કદ $99^\circ\text{C}$ તાપમાને $2000 \text{ dm}^3$ છે. જો ફુગ્ગામાંની હવા ઠંડી થઈને $80^\circ\text{C}$ થાય, તો નવું કદ કેટલું હશે ($\text{ dm}^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo