સંપૂર્ણ આયનીકરણ ધારતા,$0.1\,M\,HCl$ નો $pH$ $1$ છે. સમાન $pH$ ધરાવતા $H_2SO_4$ ની મોલારિટી કેટલી હશે ($,M$ માં)?

  • A
    $0.2$
  • B
    $0.1$
  • C
    $2$
  • D
    $0.05$

Explore More

Similar Questions

$5 \ L$ પાણીમાં $1.825 \ g$ $HCl$ ઓગાળવામાં આવે છે. $H^+$ અને $OH^-$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$pH = 6$ અને $pH = 3$ ધરાવતા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણની $pH$ જણાવો.

$10^{-6} \ M \ NaOH$ ને $100$ ગણું મંદ કરવામાં આવે છે. મંદ બેઝનો $pH$ કેટલો હશે?

જો $A$,$B$,$C$ અને $D$ ના $pH$ મૂલ્યો અનુક્રમે $9.5$,$2.5$,$3.5$ અને $5.5$ હોય,તો સૌથી પ્રબળ એસિડ કયો છે?

Difficult
View Solution

$HCl$ ના $0.001 \, M$ દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo