| લક્ષણ | સજીવ અને સૃષ્ટિ/વિભાગ/સમુદાય |
| $(i)$ પાયરેનોઈડ્સની હાજરી | $Spirogyra$,$Ulothrix$ (વિભાગ: થેલોફાઈટા) |
| $(ii)$ હેટરોસિસ્ટની હાજરી | $Anabaena$ (સૃષ્ટિ: મોનેરા) |
| $(iii)$ જનન પેપિલા અને મળદ્વારની હાજરી | અળસિયું (સમુદાય: એનેલિડા) |
| $(iv)$ હરિતકણ અને કશાની હાજરી | $Euglena$ (સૃષ્ટિ: પ્રોટિસ્ટા) |
| $(v)$ પાલ્પ અને પેરાપોડિયાની હાજરી | $Nereis$ (સમુદાય: એનેલિડા) |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo