વિધાન: ડાયાબિટીસ ઇન્સિપિડસ ધરાવતી વ્યક્તિને તરસ લાગે છે.
કારણ: ડાયાબિટીસ ઇન્સિપિડસ ધરાવતી વ્યક્તિ વાસોપ્રેસિનના વધુ પડતા સ્ત્રાવથી પીડાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

મૂત્રમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ $Diabetes$ $Mellitus$ (મધુપ્રમેહ) સૂચવે છે?

કિટોન્યુરિયા એટલે મૂત્રમાં ........ ની હાજરી.

નેફ્રાઇટિસ (nephritis) ના લક્ષણો જણાવો.

પ્લાઝ્માની તુલનામાં,ડાયાલિસિસ પ્રવાહીના તમામ ઘટકો છે,સિવાય કે

એન્યુરિયા (Anuria) એ શેની નિષ્ફળતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo