વિધાન : હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને,મેળવીને અથવા ભાગીદારી કરીને અન્ય તત્વો સાથે જોડાય છે.
કારણ : હાઇડ્રોજન અન્ય તત્વો સાથે વિદ્યુતસંયોજક (electrovalent) અને સહસંયોજક (covalent) બંધ બનાવે છે.

  • A
    $A$. જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    $B$. જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    $C$. જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    $D$. જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$NH_4Cl$ અને $KNO_2$ ના મિશ્રણને ગરમ કરતા આપણને શું મળે છે?

કાર્બોજન શું છે?

ડાયહાઈડ્રોજન $(H_2)$ પર ટૂંકી નોંધ લખો.

$Dihydrogen$ (ડાયહાઇડ્રોજન) ના ઉપયોગો જણાવો.

અગ્નિશામક યંત્રોમાં $H_2SO_4$ અને નીચેનામાંથી શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo