વિધાન : સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે $Q = -W$,એટલે કે તંત્ર દ્વારા થયેલ કાર્ય એ તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા જેટલું હોય છે.
કારણ : સમતાપી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શૂન્ય હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

પુષ્પસર્જન જ્યારે નીચા તાપમાનના સંપર્ક પર આધારિત હોય,ત્યારે તે ઘટનાને શું કહેવાય છે?

જો $x^2 - px + q = 0$ ના બીજ $\alpha, \beta$ હોય અને $x^2 - p'x + q' = 0$ ના બીજ $\alpha', \beta'$ હોય,તો $(\alpha - \alpha')^2 + (\beta - \alpha')^2 + (\alpha - \beta')^2 + (\beta - \beta')^2$ ની કિંમત શોધો.

દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

મીટર બ્રિજમાં,તટસ્થ બિંદુ $A$ થી $25\, cm$ ના અંતરે મળે છે. જો હવે $S$ સાથે સમાંતરમાં $10\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે,તો તટસ્થ બિંદુ $AB$ ના મધ્યબિંદુ પર મળે છે. $R$ નું મૂલ્ય .............. $\Omega$ છે. ($.67$ માં)

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo