વિધાન : આકાશનો વાદળી રંગ વાદળી પ્રકાશના પ્રકીર્ણનને કારણે દેખાય છે.
કારણ : દ્રશ્યમાન વર્ણપટમાં વાદળી પ્રકાશની તરંગલંબાઇ સૌથી ટૂંકી હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

અવકાશયાનમાં રહેલા અવકાશયાત્રીને આકાશ કેવું દેખાય છે?

જો પૃથ્વી પર વાતાવરણ ન હોત,તો પૃથ્વી પરથી જોતા આકાશનો રંગ કેવો દેખાત?

અવકાશયાનમાં રહેલા અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કેવું દેખાય છે?

સૂર્યપ્રકાશનો વર્ણપટ એ શેનું ઉદાહરણ છે?

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo