વિધાન : મૂળનું અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem) ઉપાંત્ય (subterminal) હોય છે.
કારણ : મૂળના અંતિમ છેડે, મૂળ ટોપ (root cap) હાજર હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

હિસ્ટોજેન સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

પ્રકાંડના અગ્ર ભાગનું આયોજન $Corpus$ (કોર્પસ) અને $Tunica$ (ટ્યુનિકા) માં ........ દ્વારા નિશ્ચિત થાય છે.

અગ્રીય વર્ધનશીલ પેશી (Apical meristem) .....માં આવેલી હોય છે.

અગ્રીય વર્ધનશીલ પેશી ..........માં હાજર હોય છે.

આપેલ પ્રરોહ અગ્ર (shoot apex) ની આકૃતિમાં ભાગ $Y$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo