વિધાન : $n = 3, l = 1$ દ્વારા દર્શાવેલ કક્ષકનો આકાર ડબલ ડમ્બ-બેલ જેવો હોય છે.
કારણ : તે $p-$પેટાકોષમાં આવેલી છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$2$ $K$,$8$ $L$,$8$ $M$ અને $2$ $N$ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં,$m=0$ અને $s=+\frac{1}{2}$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે $:-$

નીચે આપેલા ક્વોન્ટમ નંબરોના સેટ ધરાવતી કક્ષકો માટે ઊર્જાનો સાચો ઘટતો ક્રમ કયો છે?
$A$. $n=3, \ell=0, m=0$
$B$. $n=4, \ell=0, m=0$
$C$. $n=3, \ell=1, m=0$
$D$. $n=3, \ell=2, m=1$

$n = 4, l = 3, m = 0$ અને $s = -\frac{1}{2}$ ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલી કક્ષકને શું કહેવાય?

$Fe^{+3}$ $(Z = 26)$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

એઝિમુથલ ક્વોન્ટમ નંબર $l = 3$ ધરાવતી કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo