એસ્પિરિન,સેલિસિલિક એસિડની કોની સાથેની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    એસીટોન
  • B
    એસીટાલ્ડિહાઈડ
  • C
    એસીટાઈલ ક્લોરાઈડ
  • D
    એસીટિક એનહાઈડ્રાઈડ

Explore More

Similar Questions

ટ્રાયક્લોરોએસેટિક એસિડ $(A)$,ટ્રાયફ્લોરોએસેટિક એસિડ $(B)$,એસેટિક એસિડ $(C)$ અને ફોર્મિક એસિડ $(D)$ ની એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?

એસ્ટરીકરણ પ્રક્રિયામાં સાંદ્ર $H_2SO_4$ ની ભૂમિકા શું છે?

જ્યારે પ્રોપિયોનિક એસિડની પ્રક્રિયા જલીય સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરવામાં આવે છે,ત્યારે $CO_2$ મુક્ત થાય છે. $CO_2$ નો '$C$' ક્યાંથી આવે છે?

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ એસિડ છે?

પ્રક્રિયા શ્રેણીમાં:
$CH_3-CH(OH)-COOH$ $\xrightarrow{\Delta } [Y]$
$[Y]$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo