જ્યારે તાપમાન $20\,^{\circ}C$ થી વધારીને $40\,^{\circ}C$ કરવામાં આવે છે,ત્યારે નિયોન પરમાણુઓની સરેરાશ ગતિ ઊર્જા નીચેનામાંથી કયા અવયવ (factor) દ્વારા બદલાય છે?

  • A
    $313/293$
  • B
    $\sqrt{313/293}$
  • C
    $1/2$
  • D
    $2$

Explore More

Similar Questions

$T(K)$ તાપમાને,$CO_2$ નો $u_{rms}$ $412 \ ms^{-1}$ છે. સમાન તાપમાને તેની ગતિઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે? $(CO_2 = 44 \ u)$.

વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) મુજબ,વાયુના પ્રતિ મોલ ઊર્જા કોના જેટલી હોય છે?

$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

$T$ $K$ તાપમાને,$4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo