$IUPAC$ ના નિયમો મુજબ,સંકીર્ણ $[Co(en)_{2}(ONO)Cl]Cl$ નું નામ શું છે?

  • A
    ક્લોરિડોબિસ(ઈથેન-$1,2$-ડાયએમાઈન)નાઈટ્રો-$O$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ.
  • B
    ક્લોરો બિસ(ઈથિલીન ડાયએમાઈન) નાઈટ્રો-$O$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ.
  • C
    ક્લોરિડો ડાય(ઈથિલીન ડાયએમાઈન) નાઈટ્રો કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ.
  • D
    ક્લોરો ઈથિલીન ડાયએમાઈન નાઈટ્રો-$O$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ.

Explore More

Similar Questions

$Fe_4[Fe(CN)_6]_3$ માટેનું સાચું નામકરણ કયું છે?

ડાયક્લોરાઈડોબીસ(યુરિયા)કોપર $(II)$ નું અણુસૂત્ર ........ છે.

Difficult
View Solution

નીચેના સવર્ગ સંયોજનોના $IUPAC$ નામ લખો:
$(a)$ $[Pt(NH_3)_2Cl(NO_2)]$
$(b)$ $K_3[Cr(C_2O_4)_3]$
$(c)$ $[CoCl_2(en)_2]Cl$
$(d)$ $[Co(NH_3)_5(CO_3)]Cl$
$(e)$ $Hg[Co(SCN)_4]$

વિલ્કિન્સન કેટાલિસ્ટ $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Fe(NH_3)_6][Fe(CN)_6]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo