${C_3}$ વનસ્પતિની તુલનામાં,${C_4}$ વનસ્પતિઓ દ્વારા હેક્સોઝ શર્કરાના એક અણુના ચોખ્ખા ઉત્પાદન માટે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

  • A
    બે
  • B
  • C
    શૂન્ય
  • D
    બાર

Explore More

Similar Questions

$CAM$ ચક્રમાં,મેલિક એસિડના નિર્માણ દરમિયાન,વાયુરંધ્રો કેવા રહે છે?

$A$: $CAM$ વનસ્પતિઓમાં અંધકાર એસિડિફિકેશન (Dark acidification) થાય છે.
$R$: કાર્બનિક એસિડનું રાત્રિ દરમિયાન ડિકાર્બોક્સિલેશન થાય છે.

ક્રેન્ઝ (Kranz) પ્રકારની અંતસ્થ રચના શેમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં $A, B, C$ અને $D$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

$C_4$ વનસ્પતિઓમાં નીચેનામાંથી કયું $3$-કાર્બન ધરાવતું સંયોજન છે જે પુલકંચુક (bundle sheath) કોષમાંથી મધ્યપર્ણ (mesophyll) કોષમાં વહન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo