નીચેનાને તરંગલંબાઈ $(\lambda)$ ના ચડતા ક્રમમાં ગોઠવો :
$(A)$ માઇક્રોવેવ્સ $(\lambda_1)$
$(B)$ અલ્ટ્રાવાયોલેટ કિરણો $(\lambda_2)$
$(C)$ ઇન્ફ્રારેડ કિરણો $(\lambda_3)$
$(D)$ $X-$કિરણો $(\lambda_4)$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:-$

  • A
    $\lambda_4 < \lambda_2 < \lambda_3 < \lambda_1$
  • B
    $\lambda_4 < \lambda_3 < \lambda_2 < \lambda_1$
  • C
    $\lambda_4 < \lambda_2 < \lambda_1 < \lambda_3$
  • D
    $\lambda_3 < \lambda_4 < \lambda_2 < \lambda_1$

Explore More

Similar Questions

વ્યવહારમાં,ઓઝોન સ્તર કેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરે છે?

ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ (વિદ્યુતચુંબકીય વર્ણપટ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ માઇક્રોવેવની તરંગલંબાઇ $UV$ કિરણો કરતા વધારે છે.
$(B)$ $IR$ કિરણોની તરંગલંબાઇ $UV$ કિરણો કરતા ઓછી છે.
$(C)$ માઇક્રોવેવની તરંગલંબાઇ $IR$ કિરણો કરતા ઓછી છે.
$(D)$ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં ગામા કિરણોની તરંગલંબાઇ સૌથી ટૂંકી હોય છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગોનું તરંગલંબાઈ સૌથી વધુ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (વિદ્યુતચુંબકીય તરંગો)યાદી-$II$ (ઉપયોગ)
$(a)$ $UV$ કિરણો$(i)$ તબીબી નિદાન સાધન
$(b)$ $X-$કિરણો$(ii)$ પાણી શુદ્ધિકરણ
$(c)$ માઇક્રોવેવ$(iii)$ કોમ્યુનિકેશન,રડાર
$(d)$ ઇન્ફ્રારેડ તરંગ$(iv)$ ધુમ્મસવાળા દિવસોમાં દૃશ્યતા સુધારવા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$LASIK$ સર્જરીમાં . . . . . . કિરણોત્સર્ગનો ઉપયોગ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo