એરીન્સની ફેરિક ક્લોરાઇડ $(FeCl_3)$ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિન સાથેની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે?

  • A
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન
  • B
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • C
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ
  • D
    ન્યુક્લિયોફિલિક યોગશીલ

Explore More

Similar Questions

બેન્ઝીનના છ કાર્બન પરમાણુઓ કેવા પ્રકારના હોય છે?

નીચેની પ્રક્રિયા માટે સૌથી યોગ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $X$ ને ઓળખો:
$\text{Benzene} + Cl_{2(\text{excess})} \xrightarrow{AlCl_3, \Delta} X$

નીચેની પ્રક્રિયાઓમાં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo