જલીય સલ્ફ્યુરિક એસિડ $2-$મિથાઈલ$-1-$બ્યુટીન સાથે પ્રક્રિયા કરીને મુખ્યત્વે શું આપે છે?

  • A
    આઈસોબ્યુટાઈલ હાઈડ્રોજન સલ્ફેટ
  • B
    $2-$મિથાઈલ$-2-$બ્યુટેનોલ
  • C
    $2-$મિથાઈલ$-1-$બ્યુટેનોલ
  • D
    સેકન્ડરી બ્યુટાઈલ હાઈડ્રોજન સલ્ફેટ

Explore More

Similar Questions

આલ્કાઈન $(-C \equiv C-)$ ને $cis$-આલ્કીનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

કાર્બનિક પ્રતિક્રિયાઓમાં,પ્રવાહી એમોનિયામાં સોડિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

$trans-but-2-ene$ ની $IBr$ સાથેની પ્રક્રિયા માટે,કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ $C_2H_4 + O_2 \rightarrow$
$(ii)$ $4Al + 3O_2 \rightarrow$

ઇથિલીન,કાર્બન મોનોક્સાઇડ અને પાણીના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કરતાં શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo