બે સંયોજનો $M_1-OH$ અને $M_2-OH$ ના જલીય દ્રાવણો બે અલગ-અલગ બીકરમાં તૈયાર કરવામાં આવે છે. જો $M_1 = 3.4, M_2 = 1.2, O = 3.5$ અને $H = 2.1$ ની વિદ્યુતઋણતા હોય,તો બે દ્રાવણોની પ્રકૃતિ અનુક્રમે કેવી હશે?

  • A
    એસિડિક,બેઝિક
  • B
    એસિડિક,એસિડિક
  • C
    બેઝિક,એસિડિક
  • D
    બેઝિક,બેઝિક

Explore More

Similar Questions

જો બિંદુ $P(\alpha, \beta, \gamma)$ એ સમતલ $2x+y+z=1$ પર આવેલું હોય અને $[\alpha \ \beta \ \gamma] \begin{bmatrix} 1 & 9 & 1 \\ 8 & 2 & 1 \\ 7 & 3 & 1 \end{bmatrix} = [0 \ 0 \ 0]$ હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2=$

$50$ આંટા અને $4$ cm ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું $2$ $A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ...... mT છે.

નીચેનામાંથી કયો સૌથી સરળ એમિનો એસિડ છે?

$27^{\circ} C$ તાપમાને,$500 \ mL$ હિલિયમ $30 \ minutes$ માં પ્રસરણ પામે છે. સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં $1000 \ mL$ $SO_2$ ને પ્રસરણ પામવા માટે લાગતો સમય (કલાકમાં) કેટલો હશે?

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ ચુંબકીય મોમેન્ટ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo