નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે?

  • A
    એસેટિક એસિડ
  • B
    એસેટમાઈડ
  • C
    પોટેશિયમ એસેટેટ
  • D
    ઈથાઈલ એસેટેટ

Explore More

Similar Questions

વિદ્યુતવિભાજનની પ્રક્રિયામાં,વિદ્યુતવિભાજ્યની અંદર વિદ્યુતપ્રવાહ કોના દ્વારા વહન પામે છે?

નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને સાંદ્ર જલીય $NaCl$ દ્રાવણની વિદ્યુતવિભાજન પ્રક્રિયા આપો.

Difficult
View Solution

નીચેના દરેક કિસ્સામાં વિદ્યુતવિભાજનની નીપજોનું અનુમાન કરો:
$i$. સિલ્વર ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ
$ii$. પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ
$iii$. પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $H_2SO_4$ નું મંદ દ્રાવણ
$iv$. પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $CuCl_2$ નું જલીય દ્રાવણ.

પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુત વહન માટે શું જવાબદાર છે?

કઈ પ્રક્રિયાઓમાંથી ક્લોરિન આડપેદાશ (by-product) તરીકે મેળવવામાં આવે છે તેના નામ આપો. જો $NaCl$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo