સફરજન અને બટાટા $O_2$ શેના દ્વારા મેળવે છે?

  • A
    વાયુરંધ્ર (Stomata)
  • B
    કોર્ક (Cork)
  • C
    વાતછિદ્રો (Lenticels)
  • D
    અધિસ્તર (Epidermis)

Explore More

Similar Questions

વાહીપુલના નિર્માણ દરમિયાન વનસ્પતિમાં શું થાય છે?

અધિસ્તરીય,આધારક અને વાહકપેશીતંત્ર એમ $3$ પ્રકારના પેશીતંત્રો કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

નીચેનામાંથી કયા વાહીપુલ હંમેશા ખુલ્લા (open) હોય છે?

લિગ્નિન એ કોની કોષદીવાલનો મહત્વનો ઘટક છે?

જ્યારે રંભ (stele) માં જલવાહક પેશી (xylem) એ અન્નવાહક પેશી (phloem) દ્વારા ઘેરાયેલી હોય,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo