એન્થોસાયનિન એવા રંજકદ્રવ્યો છે જે

  • A
    પાણીમાં દ્રાવ્ય અને ક્રોમોપ્લાસ્ટમાં આવેલા હોય છે
  • B
    પાણીમાં અદ્રાવ્ય અને ક્રોમોપ્લાસ્ટમાં આવેલા હોય છે
  • C
    પાણીમાં અદ્રાવ્ય અને કોષરસમાં આવેલા હોય છે
  • D
    પાણીમાં દ્રાવ્ય અને કોષરસમાં આવેલા હોય છે

Explore More

Similar Questions

રસધાની એક જ પટલ દ્વારા આવરિત હોય છે જેને ..... કહેવાય છે.

ટ્રાઇગ્લિસરાઇડ્સના ચયાપચય દ્વારા ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતર કરવા માટે ગ્લાયોક્સિલેટ ચક્ર મદદરૂપ થાય છે. આ પ્રક્રિયા માટે જવાબદાર અંગિકા શેમાં જોવા મળે છે?

અમીબા કે પેરામિશિયમ જેવા પ્રોટોઝુઆમાં આસૃતિનિયમન (osmoregulation) માટે જવાબદાર અંગિકા ....... છે.

ટોનોપ્લાસ્ટ એટલે શું?

$Amoeba$ માં ઉત્સર્જન માટે શું હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo