નીચેના પ્રશ્નોના જવાબ આપો: જ્યારે બેન્ઝીનને $AlCl_3$ ની હાજરીમાં $CH_3Cl$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે? શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે બેન્ઝીનને નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $CH_3Cl$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયા દ્વારા મુખ્ય નીપજ તરીકે ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ મળે છે.
પ્રક્રિયા નીચે મુજબ છે:
$C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH_3 + HCl$
શા માટે:
$1$. $-CH_3$ સમૂહ એ ઈલેક્ટ્રોન દાતા સમૂહ છે,જે બેન્ઝીન વલયને વધુ ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે.
$2$. $-CH_3$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી,નવો દાખલ થયેલ મિથાઈલ સમૂહ ટોલ્યુઈન વલયના ઓર્થો અને પેરા સ્થાન પર ગોઠવાય છે,જેના પરિણામે જો વધુ પ્રમાણમાં $CH_3Cl$ હોય તો $o$-ઝાયલીન અને $p$-ઝાયલીન બને છે.

Explore More

Similar Questions

નીચે આપેલા એરોમેટિક હાઇડ્રોકાર્બનની સ્થિરતાનો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે:
$Glucose \xrightarrow[(ii) \ Mo_2O_3, \ 773 \ K, \ 10-20 \ atm]{(i) \ HI, \ \Delta} ?$

બેન્ઝીનની ઇલેક્ટ્રોફાઇલ $E^{+}$ સાથેની પ્રક્રિયામાં,મધ્યવર્તી $\sigma$-કોમ્પ્લેક્સની રચનાને કેવી રીતે દર્શાવી શકાય?

$1, 2-$ડાયમિથાઇલબેન્ઝિન ($o-$ઝાયલિન) ના ઓઝોનોલિસિસની નીપજો લખો. આ પરિણામ બેન્ઝિન માટેની કેક્યુલે $(Kekul\text{é})$ બંધારણને કેવી રીતે સમર્થન આપે છે?

Difficult
View Solution

આઈસોમેરિક ટ્રાયમિથાઈલબેન્ઝીનની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo