એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો.
અળસિયામાં કેટલા શુક્રસંગ્રહાશયો (spermathecae) જોવા મળે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અળસિયામાં ચાર જોડ શુક્રસંગ્રહાશયો આવેલા હોય છે.
તેઓ $6^{th}$ થી $9^{th}$ ખંડોની વચ્ચે આવેલા હોય છે.
તેઓ મેથુન દરમિયાન શુક્રકોષોને ગ્રહણ કરવામાં અને સંગ્રહ કરવામાં મદદ કરે છે.

Explore More

Similar Questions

અળસિયાનું પ્રચલન અંગ .......... છે.

અળસિયા $(Pheretima)$ માં કંઠનાલીય ઉત્સર્ગિકાઓ કયા ખંડોમાં જોવા મળે છે?

અળસિયામાં,આંતરડાની પૃષ્ઠ દીવાલ $26^{th}$ ખંડથી $95^{th}$ ખંડ સુધી એક મધ્યસ્થ આંતરિક ગડી બનાવે છે,જેને શું કહેવાય છે?

$Pheretima$ (અળસિયા) માં વલયિકા (clitellum) નું કાર્ય શું છે?

અળસિયામાં નીચેનામાંથી કયો ભાગ જોવા મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo