કયા પ્રાણી સમૂહમાં કૂટદેહકોષ્ઠ (pseudocoelom) જોવા મળે છે?

  • A
    શૂળત્વચી (Echinoderms)
  • B
    મૃદુકાય (Molluscs)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes/Nematodes)
  • D
    નૂપુરક (Annelids)

Explore More

Similar Questions

કયા સમુદાયમાં આભાસી શરીર ગુહા (pseudocoelom) ની હાજરી એ તેની મુખ્ય લાક્ષણિકતા છે?

$Aschelminthes$ (એસ્કેલ્મિન્થિસ) માં ઉત્સર્ગ નલિકા શરીરના પોલાણમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને કોના દ્વારા દૂર કરે છે?

નીચેનામાંથી કયું પ્રજીવ (protozoan) નથી?

કયા પ્રાણી સમુદાયમાં અગ્રબાજુએ મુખ અને પશ્વબાજુએ મળદ્વાર જોવા મળે છે?

$Aschelminthes$ (એસ્કેલ્મિન્થિસ) ને સામાન્ય રીતે ગોળ કૃમિ (roundworms) કહેવામાં આવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo