પ્રાણીઓનું વર્ગીકરણ નીચેનામાંથી કયા લક્ષણોના આધારે કરવામાં આવે છે?
$I$. દેહકોષ્ઠ (Coelomic cavity)
$II$. આયોજનનું સ્તર (Level of organisation)
$III$. મેરુદંડ (Notochord)
$IV$. કંકાલ રચના (Skeletal structure)

  • A
    $I$ અને $II$
  • B
    $I$ અને $III$
  • C
    $I, II$ અને $III$
  • D
    $II$ અને $IV$

Explore More

Similar Questions

દ્વિગર્ભસ્તરીય (diploblastic) અને ત્રિગર્ભસ્તરીય (triploblastic) પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપો.

નીચેનામાંથી કઈ સૃષ્ટિના સજીવોના કોષમાં કોષદિવાલનો અભાવ હોય છે?

નીચેનામાંથી કયા સમુદાયો $Enterozoa$ (એન્ટેરોઝોઆ) જૂથમાં સમાવિષ્ટ છે?

વિધાન $A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્ચ સમમિતિ ધરાવે છે.
કારણ $R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં પ્રાણીશરીર ત્રિજ્યાવર્તી દિશાઓમાં સરખા ભાગોમાં વિભાજિત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સીધો (Direct) અને પરોક્ષ (Indirect) વિકાસ વચ્ચે શું તફાવત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo