એક કાર્બનિક સંયોજનનું ક્લોરિનેશન કરીને સંયોજન $A$ મેળવવામાં આવે છે. જ્યારે $0.5 \ g$ સંયોજન $A$ ની પ્રક્રિયા $AgNO_3$ [કેરિયસ પદ્ધતિ] સાથે કરવામાં આવે છે,ત્યારે તે $0.3849 \ g$ $AgCl$ બનાવે છે. સંયોજન $A$ માં ક્લોરિનની ટકાવારી ગણો. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
($Ag$ અને $Cl$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $107.87$ અને $35.5$ છે)

  • A
    $19$
  • B
    $21$
  • C
    $25$
  • D
    $80$

Explore More

Similar Questions

જ્યારે $1 \ g$ સંયોજન $(X)$ ને નાઈટ્રોજનના અનુમાન માટે જેલ્ડાલ પદ્ધતિમાં લેવામાં આવે છે,ત્યારે મુક્ત થયેલ એમોનિયા દ્વારા $15 \ mL$,$1 \ M$ $H_2SO_4$ તટસ્થ થાય છે. સંયોજન $(X)$ માં નાઈટ્રોજનની ટકાવારી કેટલી છે?

સલ્ફર ધરાવતા $0.16 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $0.233 \ g$ $BaSO_4$ મળે છે. સંયોજનમાં સલ્ફરની ટકાવારી કેટલી છે?

નાઇટ્રોજન ધરાવતા $29.5 \, mg$ કાર્બનિક પદાર્થનું ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન કરવામાં આવે છે અને ઉદ્ભવતો એમોનિયા $20 \, mL$ ના $0.1 \, M \, HCl$ દ્રાવણમાં શોષાય છે. વધારાના એસિડના તટસ્થીકરણ માટે $15 \, mL$ ના $0.1 \, M \, NaOH$ દ્રાવણની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય?

Zeisel પદ્ધતિનો ઉપયોગ શેના અંદાજ માટે થાય છે?

$0.2595 \ g$ કાર્બનિક પદાર્થનું જથ્થાત્મક વિશ્લેષણ કરતા $0.35 \ g$ બેરિયમ સલ્ફેટ મળે છે. પદાર્થમાં સલ્ફરની ટકાવારી $...$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo