એક કાર્બનિક સંયોજનમાં $C = 36\%$,$H = 6\%$ અને બાકીનું ઓક્સિજન છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

  • A
    $CH_2O$
  • B
    $C_2H_3O_3$
  • C
    $CH_2O_2$
  • D
    $C_2H_2O_2$

Explore More

Similar Questions

$Na_2SO_4 \cdot 10H_2O$ ના $32.2 \ g$ માં ઓક્સિજનનું દળ કેટલા ગ્રામ હોય ($g$ માં)?

સલ્ફરનું આણ્વીય સૂત્ર શું છે?

નીચેનામાંથી કોનામાં હાઇડ્રોજનની ટકાવારી સૌથી વધુ છે?

કેફીનનો અણુભાર $194$ છે. તે દળથી $28.9\%$ નાઈટ્રોજન ધરાવે છે. કેફીનના એક અણુમાં નાઈટ્રોજનના પરમાણુઓની સંખ્યા કેટલી છે?

સોડિયમ સલ્ફેટ $(Na_2SO_4)$ માં રહેલા જુદા-જુદા તત્વોના દળ ટકા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo