એક કાર્બનિક સંયોજન $(C_3H_9N)$ $(A)$ ને નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવતા આલ્કોહોલ મળે છે અને $N_2$ વાયુ મુક્ત થાય છે. $(A)$ ને $CHCl_3$ અને કોસ્ટિક પોટાશ સાથે ગરમ કરતા $(C)$ મળે છે,જેનું રિડક્શન કરતા આઈસોપ્રોપાઈલમિથાઈલએમાઈન મળે છે. $(A)$ નું બંધારણ નક્કી કરો.

  • A
    $(CH_3)_2CH-NH_2$
  • B
    $CH_3CH_2-NH-CH_3$
  • C
    $N(CH_3)_3$
  • D
    $CH_3CH_2CH_2-NH_2$

Explore More

Similar Questions

$CH_3-C(CH_3)_2-NH_2 \xrightarrow{NaNO_2 + HCl}$ નીપજ. નીચેનામાંથી કઈ નીપજ બનતી નથી?

બેન્ઝાઈલ ક્લોરાઈડના એમોનોલિસિસ અને ત્યારબાદ બે મોલ $CH_3 I$ સાથેની પ્રક્રિયાથી બનતી અંતિમ નીપજ ઓળખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા તેના નામ સાથે યોગ્ય રીતે મેળ ખાતી નથી?

નીચેની પ્રક્રિયામાં,$X$ શું છે:
$X$ $\xrightarrow{\text{Bromination}} Y$ $\xrightarrow{NaNO_2 + HCl} Z$ $\xrightarrow[C_2H_5OH]{\text{Boiling}} \text{1,3,5-Tribromobenzene}$

Difficult
View Solution

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી પ્રાથમિક એમાઈન મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo