એક કાર્બનિક સંયોજન $A$ ની બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $B$ મળે છે. $B$ એ મંદ $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય છે. સંયોજન $A$ કયું છે?

  • A
    $C_6H_5-N(CH_3)_2$
  • B
    $C_6H_5-NH-CH_2-CH_3$
  • C
    $C_6H_5-CH_2-NH-CH_3$
  • D
    $C_6H_5-CH(CH_3)-NH_2$

Explore More

Similar Questions

પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈનનું અલગીકરણ શેનો ઉપયોગ કરીને કરી શકાય છે :-

નીચેનામાંથી કયું કાર્બાઈલએમાઈન પ્રક્રિયા આપી શકતું નથી?

નીચે મુજબની દ્રાવ્યતા પ્રોફાઇલ દર્શાવતું કાર્બનિક સંયોજન '$X$' કયું છે?
'$X$' $\xrightarrow{\text{પાણી}}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{5\% \,HCl}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaOH}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaHCO_3}$ અદ્રાવ્ય

નીચેની પ્રક્રિયા શ્રેણીના આધારે ખોટું વિધાન ઓળખો:
$C_6H_5N_2^+Cl^-$ $\xrightarrow{H_3PO_2/H_2O} A$ $\xrightarrow{SO_3} B$ $\xrightarrow{PCl_5} C$ $\xrightarrow{EtNH_2} D$

Difficult
View Solution

પ્રાથમિક એમાઈનને અન્ય એમાઈનથી અલગ પાડતી કસોટી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo