$500 \ g$ દળ ધરાવતો એક પદાર્થ $x$-અક્ષ પર $v = 4 \sqrt{x} \ m/s$ ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ ....... $N$ છે.

  • A
    $8$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

એક જેટ એરક્રાફ્ટનું એન્જિન ટેક-ઓફ દરમિયાન $10^5\, N$ નું થ્રસ્ટ બળ લગાડે છે અને વિમાનને $10\, s$ માં $1\, km/s$ નો વેગ પ્રાપ્ત કરાવે છે. વિમાનનું દળ કેટલું હશે?

Difficult
View Solution

$100\, kg$ નું એક વાહન $5\, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યું છે. તેને $\frac{1}{10}\, s$ માં અટકાવવા માટે વિરુદ્ધ દિશામાં જરૂરી બળ ........... $N$ છે.

એક પદાર્થ,$\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ બળની અસર હેઠળ,$1\, m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું દળ કેટલું હશે?

$2\, kg$ દળ ધરાવતો પદાર્થ $x = at + bt^2 + ct^3$ ના નિયમ મુજબ ગતિ કરે છે,જ્યાં $a = 3\, m/s$,$b = 4\, m/s^2$ અને $c = 5\, m/s^3$ છે. તો $t = 2\, s$ સમયે પદાર્થ પર લાગતું બળ ......... $N$ છે.

$2 \ kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $v = (8t \hat{i} + 3t^2 \hat{j}) \ m/s$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. જ્યારે પદાર્થ પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય $20 \ N$ હોય,ત્યારે $X$-અક્ષની ધન દિશાની સાપેક્ષમાં બળની દિશા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo