$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ એક બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી સંયોજન દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય. જો લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $20\,cm$ હોય,તો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $30$

Explore More

Similar Questions

$m$ દળના બે બ્લોક એક લીસી સપાટી પર રાખેલા છે. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અન્ય બે દળ સાથે જોડવામાં આવ્યા છે. ગરગડી અને દોરીઓ વજનરહિત છે. એક પદાર્થ $O$ ને ટેબલ પર સ્થિર રાખવામાં આવ્યો છે. બે બ્લોકની બાજુઓ $AB$ અને $CD$ ને પરાવર્તક બનાવવામાં આવી છે. આ બે પરાવર્તક સપાટીઓમાં બનતા બે પ્રતિબિંબોનો એકબીજાની સાપેક્ષે પ્રવેગ કેટલો હશે?

સૂર્યપ્રકાશનું એક કિરણ ગોળાકાર પાણીના ટીપાં $(n = 4/3)$ માં સપાટીના લંબ સાથે $53^o$ ના આપાતકોણે પ્રવેશે છે. તે ટીપાંની પાછળની સપાટી પરથી પરાવર્તિત થાય છે અને ફરીથી હવામાં બહાર આવે છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $.......^o$ છે. [લો $\sin \,53^o = 0.8$]

પ્રકાશ વિશેના બે મુખ્ય મુદ્દાઓ જણાવો.

એક નાની માછલી,તળાવની સપાટીથી $0.4\,m$ નીચે છે,જેને $3\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા જોવામાં આવે છે. લેન્સને પાણીની સપાટીથી $0.2\,m$ ઉપર રાખવામાં આવ્યો છે જેથી માછલી લેન્સની મુખ્ય અક્ષ પર રહે. અવલોકનકાર દ્વારા જોવામાં આવતી માછલીનું પ્રતિબિંબ ક્યાં હશે? $\left( \mu_{water} = \frac{4}{3} \right)$

Difficult
View Solution

$Lux$ એ શેના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo