$12\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની સામે $4\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન જણાવો.

  • A
    વાસ્તવિક અને $4\,cm$
  • B
    આભાસી અને $3\,cm$
  • C
    વાસ્તવિક અને $3\,cm$
  • D
    આભાસી અને $4\,cm$

Explore More

Similar Questions

પાણીમાં રહેલો દ્વિ-બહિર્ગોળ હવાના પરપોટો કેવી રીતે વર્તે છે?

એક વસ્તુને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી પ્રતિબિંબનું મોટવણી અને અંતર કેટલું હશે?

જુદા જુદા દ્રવ્યોથી બનેલો એક લેન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુવત વસ્તુ $O$ ના બે પ્રતિબિંબો રચે છે. તો:

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે મૂકેલી વસ્તુની મોટવણી $+2$ છે. $-2$ જેટલી મોટવણી મેળવવા માટે,વસ્તુને કેટલા અંતર જેટલી ખસેડવી પડશે.....$cm$

Difficult
View Solution

અંતર્ગોળ લેન્સમાં,લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ,વક્રીભવન પછી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo