$1\;cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને અરીસાની સામે $4\;cm$ અંતરે મૂકવામાં આવે છે. $3\;cm$ ઊંચાઈનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માટે શેની જરૂર પડે?

  • A
    $12\;cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો
  • B
    $12\;cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો
  • C
    $4\;cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો
  • D
    $12\;cm$ ઊંચાઈ ધરાવતો સમતલ અરીસો

Explore More

Similar Questions

સજીવોના કયા લક્ષણ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે?

જો $f(x) = x \tan^{-1} x$ હોય,તો $\lim_{x \rightarrow 1} \frac{f(x) - f(1)}{x - 1}$ ની કિંમત શોધો.

જો આદર્શ વાયુની આંતરિક ઉર્જા તંત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય જેટલી જ ઘટે,તો તે પ્રક્રિયા છે

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (slime mould) છે?

ક્લોરોફોર્મમાં એક કાર્બનિક સંયોજનની સાંદ્રતા $100 \ mL$ દ્રાવણ દીઠ $6.15 \ g$ છે. $5 \ cm$ પોલેરીમીટર ટ્યુબમાં આ દ્રાવણનો એક ભાગ $-1.2^{\circ}$ નું અવલોકિત પરિભ્રમણ (observed rotation) દર્શાવે છે. સંયોજનનું વિશિષ્ટ પરિભ્રમણ (specific rotation) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo