આકૃતિમાં અવરોધોની એક અનંત શ્રેણી દર્શાવેલ છે. જ્યારે $R_1 = 1\,\Omega$ અને $R_2 = 2\,\Omega$ હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ ............. $\Omega$ થશે.

  • A
    અનંત
  • B
    $1$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,પરિપથમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

ઓમના નિયમની ચકાસણી કરવા માટે,એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે. માપેલ વોલ્ટેજને પ્રવાહના વિધેય તરીકે આલેખવામાં આવે છે,અને નીચે મુજબનો આલેખ મળે છે. જો $V_0$ લગભગ શૂન્ય હોય,તો સાચું વિધાન ઓળખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \, V$ emf અને $1 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $4 \, \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

આપેલ પરિપથમાં,કોષનો $emf = 10\,V$ અને આંતરિક અવરોધ $= 1\, \Omega$ છે. $4\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

Difficult
View Solution

અહીં આપેલા સર્કિટ તત્વમાં,જો બિંદુ $B$ પરનું પોટેન્શિયલ $V_B = 0$ હોય,તો $A$ અને $D$ ના પોટેન્શિયલ કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo