$L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર,$C$ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક એક $ac$ સોર્સ સાથે શ્રેણીમાં જોડાયેલા છે. આ પરિપથનો ક્વોલિટી ફેક્ટર કેટલો થાય?

  • A
    $\sqrt{\frac{L}{CR^2}}$
  • B
    $\sqrt{\frac{LR^2}{C}}$
  • C
    $\sqrt{\frac{LC}{R^2}}$
  • D
    $\sqrt{\frac{L^2 C}{R}}$

Explore More

Similar Questions

આકૃતિ $(a)$ અને $(b)$ માં બે સર્કિટ દર્શાવેલ છે. $....\,rad/s$ ની આવૃત્તિએ,બંને સર્કિટમાં એક ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર સમાન હશે.

જો આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું અનુનાદ (resonance) સમયે રીડિંગ $200 \, V$ હોય,તો સર્કિટનો ક્વોલિટી ફેક્ટર કેટલો હશે?

$L-C-R$ શ્રેણી $AC$ પરિપથની અનુનાદ આવૃત્તિ $f_0$ છે. હવે જો ઇન્ડક્ટન્સ ઘટાડીને $\frac{1}{4}$ ગણું અને કેપેસિટન્સ વધારીને $16$ ગણું કરવામાં આવે,તો નવી અનુનાદ આવૃત્તિ કેટલી થશે?

અનુનાદની સ્થિતિમાં ઈમ્પિડન્સ (impedance) નું મૂલ્ય જણાવો.

$A.C.$ સ્ત્રોતની આવૃત્તિમાં ક્રમિક વધારો થતાં,$LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પીડન્સ (અડચણ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo