$5.60 \ m$ લંબાઈ ધરાવતું અને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતું ઢળતું સમતલ $100 \ V \ m^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. $1 \ kg$ દળ અને $10^{-2} \ C$ વીજભાર ધરાવતો કણ ઢાળની મહત્તમ ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી નીચે સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.1$ હોય,તો કણને તળિયે પહોંચતા લાગતો સમય . . . . . . છે.

  • A
    $1 \ s$
  • B
    $1.41 \ s$
  • C
    $2 \ s$
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

એક રોકેટને પૃથ્વી પરથી $2g$ ના પ્રવેગ સાથે શિરોલંબ દિશામાં છોડવામાં આવે છે,જ્યાં $g$ એ ગુરુત્વીય પ્રવેગ છે. રોકેટની અંદર રહેલા ઢળતા સમતલ પર,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે,ત્યાં $m$ દળનો એક બિંદુવત પદાર્થ રાખેલ છે. દળ અને ઢળતી સપાટી વચ્ચેનો ન્યૂનતમ ઘર્ષણાંક $\mu_{min}$ કેટલો હોવો જોઈએ જેથી પદાર્થ ગતિ ન કરે?

$1 \ kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $60^{\circ}$ ના ખૂણે નમેલી સપાટી પર $10 \ N$ ના બળ વડે ઉપરની તરફ ધકેલવામાં આવે છે. જ્યારે બ્લોકને ઢળતી સપાટી પર $10 \ m$ જેટલો ઉપર ધકેલવામાં આવે,ત્યારે ઘર્ષણ બળની વિરુદ્ધ થયેલ કાર્ય શોધો: $\left[g=10 \ m/s^2, \mu_s = 0.1\right]$

એક કણને $45^{\circ}$ ના ઢાળવાળા ખરબચડા સમતલ પર ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો તેનો પ્રવેગ કેટલો હશે? ($g=$ ગુરુત્વપ્રવેગ)

એક પદાર્થ ઢળતા સમતલ (ઢાળનો ખૂણો $45^{\circ}$) પર નીચે સરકી રહ્યો છે. જો ઘર્ષણાંક $0.5$ હોય અને $g = 9.8\, m/s^2$ હોય,તો પદાર્થનો નીચે તરફનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક $30^{\circ}$ ના ખૂણે ઢળતા સમતલ પર $\frac{g}{4}$ ના પ્રવેગ સાથે નીચે સરકે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo