મિથેનોલ અને ઇથેનોલને મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ મેળવવામાં આવ્યું હતું. જો મિથેનોલ અને ઇથેનોલનું આંશિક બાષ્પ દબાણ અનુક્રમે $2.619 \, kPa$ અને $4.556 \, kPa$ હોય,તો બાષ્પનું બંધારણ (મોલ અંશના સંદર્ભમાં) શું હશે?

  • A
    $0.635$ મિથેનોલ,$0.365$ ઇથેનોલ
  • B
    $0.365$ મિથેનોલ,$0.635$ ઇથેનોલ
  • C
    $0.574$ મિથેનોલ,$0.326$ ઇથેનોલ
  • D
    $0.173$ મિથેનોલ,$0.827$ ઇથેનોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવતું નથી?

બે સંયોજનો ઓરડાના તાપમાને આદર્શ દ્રાવણ બનાવે છે. આ આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ $\Delta G_{mix} < 0$
$(B)$ $\Delta S_{mix} > 0$
$(C)$ $\Delta V_{mix} = 0$
$(D)$ $\Delta_{mix} H = 0$

નીચેનામાંથી કયું અનાદર્શ દ્રાવણ છે?

જો પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે,તો નીચેનામાંથી કયું સાચું છે?

$A$ અને $B$ ને મિશ્ર કરવાથી ઓરડાના તાપમાને આદર્શ દ્રાવણ બને છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo