એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝરનું તાપમાન $-13^{\circ}C$ છે. રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક (coefficient of performance) $5$ છે. જે હવામાં ગરમી મુક્ત થાય છે તેનું તાપમાન કેટલું હશે?

  • A
    $325^{\circ}C$
  • B
    $325K$
  • C
    $39^{\circ}C$
  • D
    $320^{\circ}C$

Explore More

Similar Questions

એક ઢળતી સપાટી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. આ ઢળતી સપાટી પરથી સ્થિર સ્થિતિમાંથી સરક્યા વિના ગબડતા એક નક્કર ગોળાનો રેખીય પ્રવેગ ........ જેટલો હોય છે.

નીચેનામાંથી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

$LiCl$,$RbCl$,$BeCl_2$,અને $MgCl_2$ માંથી,અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછો આયનીય ગુણધર્મ ધરાવતા સંયોજનો કયા છે?

વક્ર $x^{2}=4y$ નો $(1,2)$ માંથી પસાર થતો અભિલંબ કયો છે?

બે સમાન વાંસળીઓ $27^{\circ}C$ તાપમાને $300 \ Hz$ આવૃત્તિના મૂળભૂત સ્વરો ઉત્પન્ન કરે છે. જો એક વાંસળીમાં હવાનું તાપમાન વધારીને $31^{\circ}C$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo