એક પાત્રમાં આદર્શ વાયુ ભરવામાં આવે છે,તો

  • A
    જો તેને ગતિ કરતી ટ્રેનમાં રાખવામાં આવે,તો તેનું તાપમાન વધે છે
  • B
    તેનું દ્રવ્યમાન કેન્દ્ર યાદચ્છિક રીતે ગતિ કરે છે
  • C
    ગતિ કરતી કારમાં તેનું તાપમાન અચળ રહે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વાયુઓનો ગતિવાદ (Kinetic Theory of Gases) એટલે શું?

આદર્શ વાયુનું દબાણ શોધવા માટે વપરાતા પાત્રનો આકાર કેવો હોવો જોઈએ?

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે.
$(ii)$ આદર્શ વાયુની સ્થિતિઊર્જા શૂન્ય હોય છે.
$(iii)$ બધા જ વાયુઓના અણુઓ કદમાં સમાન હોય છે.
$(iv)$ આદર્શ વાયુના અણુઓ સંપૂર્ણ સ્થિતિસ્થાપક ગોળાઓ છે.

$STP$ પર આદર્શ વાયુના અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર આશરે કેટલા ક્રમનું હોય છે?

શું આદર્શ વાયુનું દબાણ ગણતી વખતે આપણે અનિયમિત આકારના પાત્રને ધ્યાનમાં લઈ શકીએ? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo