એક ખાલી ટાંકી પાઇપ $A$ દ્વારા $4$ કલાકમાં અને પાઇપ $B$ દ્વારા $6$ કલાકમાં ભરી શકાય છે. જો બંને પાઇપને વારાફરતી $1-1$ કલાક માટે ખોલવામાં આવે અને શરૂઆત પાઇપ $A$ થી કરવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

  • A
    $1 \frac{3}{4} \text{ કલાક}$
  • B
    $2 \frac{3}{5} \text{ કલાક}$
  • C
    $4 \frac{2}{3} \text{ કલાક}$
  • D
    $5 \frac{1}{2} \text{ કલાક}$

Explore More

Similar Questions

ત્રણ નળ $A, B$ અને $C$ એક ટાંકીને અનુક્રમે $12, 15$ અને $20$ કલાકમાં ભરી શકે છે. જો $A$ હંમેશા ખુલ્લો રહે અને $B$ તથા $C$ વારાફરતી એક-એક કલાક માટે ખોલવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? (કલાકમાં)

Difficult
View Solution

પાઈપ $X$ એક ટાંકીને $20$ $hours$ માં ભરી શકે છે અને પાઈપ $Y$ તે ટાંકીને $35$ $hours$ માં ભરી શકે છે. બંને પાઈપ વારાફરતી એક-એક કલાક માટે ખોલવામાં આવે છે. જો પાઈપ $Y$ પહેલા ખોલવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં (કલાકમાં) ભરાઈ જશે?

એક પાણીની ટાંકીમાં બે પાઇપ છે. ખાલી ટાંકી $1$લા પાઇપ દ્વારા $12$ $min$ માં ભરાય છે અને ભરેલી ટાંકી $2$જા પાઇપ દ્વારા $20$ $min$ માં ખાલી થાય છે. જ્યારે બંને પાઇપ ચાલુ હોય ત્યારે $1/2$ ભરેલી ટાંકીને સંપૂર્ણ ભરવા માટે કેટલો સમય લાગશે ($min$ માં)?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $18$ $minutes$ અને $9$ $minutes$ માં ભરી શકે છે,જ્યારે ત્રીજી પાઈપ $C$ આખી ભરેલી ટાંકીને $5$ $minutes$ માં ખાલી કરી શકે છે. શરૂઆતમાં $A$ અને $B$ ને $4$ $minutes$ માટે ખુલ્લા રાખવામાં આવે છે અને ત્યારબાદ $C$ ને પણ ખોલવામાં આવે છે. ટાંકી કેટલા સમયમાં ( $minutes$ માં ) ખાલી થશે?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $36$ $hours$ અને $45$ $hours$ માં ભરી શકે છે. જો બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે,તો ટાંકી ભરવા માટે કેટલો સમય ($hours$ માં) લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo