એક તત્વનું પરમાણ્વીય દળ $40$ છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6$ છે. તો તેનો પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

  • A
    $18$ અને $22$
  • B
    $22$ અને $18$
  • C
    $26$ અને $20$
  • D
    $40$ અને $18$

Explore More

Similar Questions

$He$ નો વર્ણપટ કોના જેવો હોવાની અપેક્ષા છે?

કોઈ તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેના . . . . . . જેટલી હોય છે.

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $2, 8, 18, 1$ છે. જો તેનું પરમાણ્વીય દળ $63$ હોય,તો તેના ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હાજર હશે?

જે પદાર્થો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે પરંતુ પરમાણુ ભારમાં અલગ પડે છે તેમને શું કહેવામાં આવે છે?

$29$ ઇલેક્ટ્રોન અને $34$ ન્યુટ્રોન ધરાવતા પરમાણુમાં ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo