એક ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $f$ જેટલી પરિભ્રમણ આવૃત્તિ સાથે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આના કારણે ન્યુક્લિયસના સ્થાન પર ઉત્પન્ન થતું ચુંબકીય પ્રેરણ $B$ છે,તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હશે?

  • A
    $f^0$
  • B
    $\sqrt{\frac{f}{B}}$
  • C
    $\frac{B}{f}$
  • D
    $\sqrt{\frac{B}{f}}$

Explore More

Similar Questions

બાયો-સાવર્ટના નિયમમાં,ચુંબકીય ક્ષેત્રની દિશા $d\vec B = \frac{\mu_0}{4\pi} \frac{I d\vec l \times \vec r}{r^3}$ સમીકરણમાં નીચેનામાંથી કયા ક્રોસ પ્રોડક્ટ દ્વારા દર્શાવવામાં આવે છે?

$9$ આંટા ધરાવતી અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતી એક કોઈલ તેના કેન્દ્ર પર $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો તે જ તારને ફરીથી વાળીને $3$ આંટાવાળી કોઈલ બનાવવામાં આવે અને તેમાંથી પણ સમાન વિદ્યુતપ્રવાહ $I$ વહેતો હોય,તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $B_2$ કેટલું હશે?

$\frac{V \cdot s}{A \cdot m}$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

$a$ ત્રિજ્યા ધરાવતા અને સમાન આડછેદવાળા સીધા વાહકમાંથી વહેતા સ્થાયી પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

તાર '$B$' થી કેટલા અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo