$X$-ray ટ્યુબમાં ઇલેક્ટ્રોન બીમને $50000 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ટંગસ્ટન ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે. ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-ray ની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $2.5 \ \mathring{A}$
  • B
    $0.25 \ nm$
  • C
    $0.25 \ cm$
  • D
    $0.025 \ nm$

Explore More

Similar Questions

$X$-ray સ્પેક્ટ્રમનો સતત ભાગ એ શેનું પરિણામ છે?

લાક્ષણિક $K_\beta$ ક્ષ-કિરણોના ઉત્સર્જન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ છે?

લાક્ષણિક $X$-ray વર્ણપટ માટે $Z=31$ અને $a=5 \times 10^7 \text{ Hz}^{1/2}$ આપેલ હોય, તો $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈની ગણતરી કરો.

કોબાલ્ટ $(Co)$,કોપર $(Cu)$ અને મોલિબડેનમ $(Mo)$ ની આયનીકરણ ઊર્જા અનુક્રમે $7.8 \, keV$,$9.0 \, keV$ અને $20.1 \, keV$ છે. જો આમાંથી કોઈ પણ ધાતુનો ઉપયોગ $15 \, kV$ પર કાર્ય કરતી ક્ષ-કિરણ ટ્યુબમાં ટાર્ગેટ તરીકે કરવામાં આવે,તો:

કુલીજ ટ્યૂબમાંથી મળતાં સખત ક્ષ-કિરણો (Hard $X$-rays) .........ને લીધે મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo