એક વિદ્યુતભારિત કણ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં $v$ વેગ સાથે પ્રવેશ કરે છે. તો,તે કેવી રીતે ગતિ કરશે?

  • A
    પ્રવેગ વગર સીધી રેખામાં
  • B
    ક્ષેત્રની દિશામાં બળ સાથે
  • C
    $v^2$ ના સમપ્રમાણમાં ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર
  • D
    તેના વેગના સમપ્રમાણમાં ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર

Explore More

Similar Questions

નીચેનામાંથી ફોસ્ફરસના કયા ઓક્સિએસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનઆંક સૌથી ઓછો છે?

$(1, 1, 1)$ અને $(1, -1, -1)$ માંથી પસાર થતા અને $2x - y + z + 5 = 0$ ને લંબ સમતલનું સમીકરણ શોધો:

આપેલ પ્રક્રિયા માટે જે તાપમાન $K$ માં $\Delta G = 0$ થાય,જ્યાં $\Delta H = -20.5 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = -50.0 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તે તાપમાન કેટલું હશે?

શુદ્ધ એમોનિયાને એક પાત્રમાં એવા તાપમાને રાખવામાં આવે છે જ્યાં તેનું વિયોજન અચળાંક $(\alpha)$ નોંધપાત્ર હોય છે. સંતુલન સમયે,

કોષ વિભાજન દરમિયાન,ક્યારેક સિસ્ટર ક્રોમેટિડ્સ અથવા સમજાત રંગસૂત્રોનું અલગીકરણ નિષ્ફળ જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo