$\overrightarrow{p}$ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ,વિદ્યુત તીવ્રતા $\overrightarrow{E}$ ની બળ રેખાઓને લંબ રૂપે મૂકવામાં આવે છે. તેને $180^\circ$ ના ખૂણે ફેરવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

  • A
    $pE$
  • B
    $+2pE$
  • C
    $-2pE$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે વિદ્યુતભારો $\pm 10\; \mu C$ ને $5.0\; mm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ,ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્ર $O$ થી $15\; cm$ દૂર ધન વિદ્યુતભારની બાજુએ આવેલા બિંદુ $P$ પર,અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$O$ માંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ રેખા પર $O$ થી $15\; cm$ દૂર આવેલા બિંદુ $Q$ પર વિદ્યુતક્ષેત્ર નક્કી કરો.

Difficult
View Solution

એક ઇલેક્ટ્રિક ડાયપોલ $1 \ kg$ દળ ધરાવતા બે કણોનો બનેલો છે, જે $1 \ m$ અંતરે અલગ છે અને તેના પર અનુક્રમે $1 \ \mu C$ અને $-1 \ \mu C$ વિદ્યુતભાર છે. તે $2 \times 10^4 \ Vm^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સંતુલનમાં છે. જો તેને $2^{\circ}$ ના નાના ખૂણે વિચલિત કરવામાં આવે, તો તેને ફરીથી મધ્યસ્થ સ્થિતિમાં પાછા આવવા માટે લાગતો ન્યૂનતમ સમય (સેકન્ડમાં) કેટલો હશે ($\pi$ માં)?

ટૂંકા વિદ્યુત ડાઈપોલ માટે તેની અક્ષ પરના વિદ્યુતક્ષેત્ર અને વિષુવરેખા પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ $p$ છે અને જડત્વની ચાકમાત્રા $I$ છે. જો ડાયપોલને સંતુલન સ્થિતિમાંથી થોડું સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેના દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના લંબદ્વિભાજક પરના કોઈપણ બિંદુએ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo