$\vec{P}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $\vec{E}$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકવામાં આવ્યો છે. તેને $180^{\circ}$ જેટલું ફેરવતા થતું કાર્ય . . . . . . છે.

  • A
    $2 p E$
  • B
    શૂન્ય
  • C
    $p E$
  • D
    $-2 p E$

Explore More

Similar Questions

$m$ દળ,$q$ વિદ્યુતભાર અને $l$ લંબાઈ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = E_0 \hat{i}$ માં મૂકવામાં આવે છે. જ્યારે ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી થોડો ફેરવીને મુક્ત કરવામાં આવે,ત્યારે તેના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?

નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય (polar) અણુ છે?

ડાયપોલ મોમેન્ટ $\overrightarrow{p}$ ધરાવતા ડાયપોલના કેન્દ્રથી $r$ અંતરે વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હોય? ($r >>$ ડાયપોલ બનાવતા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર,$\varepsilon_{0}$ - શૂન્યાવકાશની પરમિટિવિટી)

ડાયપોલની અક્ષ પરના બિંદુએ ડાયપોલ દ્વારા ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સમીકરણ લખો. $\left( r >> a \right)$

$p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક અણુને $E$ તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ડાયપોલ વિદ્યુતક્ષેત્રને સમાંતર છે. જો ડાયપોલને ફેરવીને વિદ્યુતક્ષેત્રને પ્રતિ-સમાંતર (anti-parallel) કરવામાં આવે,તો બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo